ફુલ ગુલાબી ઠંડી છે એની આ સવારની....🤩
જે કરાવે છે મને તાલાવેલી તને મળવાની....😘
છે તારી ઈચ્છા મને મળવાની....☺
હા, હોય તો કે ખબર પડે મને leave લેવાની...😜
મઝા આવશે આવી સવારમાં ફરવાની....😉
ગેરંટી છે મારી, જો ન મઝા આવે તને ફરવાની....😎
તો કંઈ નહિ, બીજી મુલાકાતની વાટ જોવાની...
Comments
Post a Comment