હું વાસ્તવમાં કઈ નથી..


હું વાસ્તવ માં કઈ નથી પાનખર નો એક પાન છું... 
પાનખર ને જો તું સમજી શકે તો પાનખર પછી ની વસંત છું...
હું વાસ્તવ માં કઈ નથી ઘોર અમાસ ની રાત છું...
અગિયારી બની ને નિહારી શકે તો પૂનમ નો ખીલેલો ચાંદ છું...
હું વાસ્તવ માં કઈ નથી એક ચાલતો મુસાફિર છું...
સાથ જો તું આપી શકે તો જીવનભર નો સંગાથી છું 
હું વાસ્તવમાં કઈ  નથી....

- Gujarati movie (Shubhaarambh)

Comments