વ્હાલા મમ્મી પાપા,
ખાસ દિવસ ની ખાસ વાત કરું છું તમને...
ખુબસુરત આ દુનિયામાં જન્મ આપનાર તમે...
આંગળી પકડીને ડગ ડગ ચાલતા શીખવનાર તમે...
અમને જરાક વાગે અને જેનો જીવ અધ્ધર થય જાય એ તમે...
નાની મોટી દરેક જરૂરિયાત પુરી કરનાર તમે...
અમારા પર વહેતો પ્રેમ નો અખંડ પ્રવાહ તમે...
અમારી દરેક ભૂલ સહજતાથી માફ કરી દેનાર તમે...
દરેક વિકટ પરિસ્થિતિમાં સાથ આપનાર તમે...
જેના ઉપકારો શબ્દો માં ન વર્ણવાય એ તમે...
સાચું કહું તો અમારા માટે તો ભગવાન પણ તમે...
Nice
ReplyDeleteThnk u
Delete