"દોસ્તી" એટલે....


Dosti

"દોસ્તી" એટલે બંધન વગર નો સબંધ...

"દોસ્તી" એટલે  હું replay ના આપું, તોય તું મેસેજ કર્યા જ કરે....

"દોસ્તી" એટલે તારી સાથે રહીને 3 વર્ષ કેમ નીકળી જાય, એની ખબર પણ ના પડે....😄😄😄

"દોસ્તી" એટલે હું જયારે નારાજ થાવ, ત્યારે તું મને 2 મિનિટમાં મનાવી લે...

"દોસ્તી" એટલે Internet થી શરુ થઈ, આજીવન ચાલતું Relation...  

"દોસ્તી" એટલે સમય ઘટે, પણ આપણી વાતો ના ખૂટે...

"દોસ્તી" એટલે એવા ખભા નું સરનામું, કે જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થય શકે...

"દોસ્તી" એટલે તેને કઈ પણ કહેતા પેહલા, કંઈપણ વિચારવું ન પડે....

"દોસ્તી" એટલે હું દર મહિને નંબર બદલાવું, અને તારા મોબાઈલમાં મારા બધા નંબર save હોય...

"દોસ્તી" એટલે ક્યારેક તું મને cute કહે, અને ક્યારેક તું મને ભૂત કહે...💀💀

"દોસ્તી" એટલે ગર્લફ્રેન્ડ ને પણ ખબર ન હોય, એ વાત હું તને કઈ શકું...

"દોસ્તી" એટલે પ્રેમથી તું મને ગાળો દે, એ પણ મને મીઠી લાગે...

"દોસ્તી" એટલે એક સિગારેટ માંથી પણ અપને બંને 50 - 50 કરીયે...

"દોસ્તી" એટલે દિવસ ની શરૂઆત તારા GOOD MORNING થી થાય...

"દોસ્તી" એટલે મારા Call log માં રોજ તારું નામ હોય...

"દોસ્તી" એટલે કોઈ પણ છોકરીને ભાભી કેવાનું license...

"દોસ્તી" એટલે એવો એકેય દિવસ ના હોય, જેમાં મેં તારી સાથે વાત ન કરી હોય...💜💜

"દોસ્તી" એટલે સ્કૂલ - કોલેજો નો નઈ, પણ દિલથી દિલનો સબંધ...

"દોસ્તી" એટલે તું મને ગાળો દઈને, ખોટા રસ્તે જતો અટકાવે...

Comments

Post a Comment