ઝગડો


ઝગડો ના કરો ને તો મન ની વાત મન માં જ રહી જાય...
અને ઝગડો કરો તો મન ની બધી કડવાશ નીકળી જાય...
ઝગડા શરુ થાય વાતચીતથી અને પુરા પણ વાતચીત થી જ થાય....

Comments