"તું" એટલે "હું"






"તું" એટલે મારી સવારની સૌથી પેલી અને રાતની સૌથી છેલ્લી ભગવાનને કરેલી પ્રાર્થના.


"તને હસાવા માટે ની જ આ માથાકૂટ છે બાકી કામ તો અમારે પણ ભરપૂર છે."


"હું" HTML અને "તું" એની CSS.


મારી માટે "તું" અને તારી માટે "હું"


"એક જ જવાબ દે મારો આ એક સવાલ છે..
મારા પ્રેમ વિષે તારો શું ખ્યાલ છે.?"



Comments