આપણા જ લોકોને સમજવા ખુબ અઘરા લાગે છે...
સાચું કહીયે તો ખોટું લાગવાની બીક લાગે છે...
ખોટું કહીયે તો વિશ્વાસ તૂટી જવાની બીક લાગે છે...
જોઈએ છીએ જિંદગી ક્યાં સુધી સાથ આપે છે...
બાકી લોકોનો સાથ તો ઉછીના લીધેલા પૈસા જેવો લાગે છે...
જિંદગી સાથ છોડી દે તો તો વાંધો નથી....
પણ જયારે આપણા જ સાથ છોડી ત્યારે જિંદગીને સાથે રાખવી બોવ અઘરી લાગે છે...
Comments
Post a Comment