ચાલ ને ફરીથી બાલમંદિર માં સાથે ભણીયે.... March 24, 2019 Get link Facebook X Pinterest Email Other Apps ચાલ ને ફરીથી બાલમંદિર માં સાથે ભણીયે.... એક જ પાટી માં બંને સાથે એકડો ઘુટીયે.... ફરીથી નિશાળનું લેશન એક સાથે કરીયે.... ઓટલે બેઠા બેઠા મતલબ વગરના સપના જોઈયે..... તું કેતી હોય તો ફરી એક વાર પ્રેમ નો દાવ પણ રમીયે..... Comments
Comments
Post a Comment