સબંધોની ખોટ.....


માં વગરના બાળકને મમતાની ખોટ હોય...

બાપ વગરની બાળકને એક આધાર ની ખોટ હોય...

બેન વગર ના ભાઈ ને એક પ્રેમી મિત્ર ની ખોટ હોય....

ભાઈ વગરની બેનને પિતાના હીરોની ખોટ હોય...

દીકરા વગરના માં-બાપને એક ખભાના ટેકા ની ખોટ હોય...

દીકરી વગરના માં-બાપને ઘરમા લક્ષ્મીની ખોટ હોય...

પતિ વગરની પત્નીને અને પત્ની વગરના પતિને એક હમસફરની ખોટ હોય....

અને

મિત્રો વગરના માનવીને જીવનમાં ખોટ જ ખોટ હોય...😄



Comments

Post a Comment