બાપ વગરની બાળકને એક આધાર ની ખોટ હોય...
બેન વગર ના ભાઈ ને એક પ્રેમી મિત્ર ની ખોટ હોય....
ભાઈ વગરની બેનને પિતાના હીરોની ખોટ હોય...
દીકરા વગરના માં-બાપને એક ખભાના ટેકા ની ખોટ હોય...
દીકરી વગરના માં-બાપને ઘરમા લક્ષ્મીની ખોટ હોય...
પતિ વગરની પત્નીને અને પત્ની વગરના પતિને એક હમસફરની ખોટ હોય....
અને
મિત્રો વગરના માનવીને જીવનમાં ખોટ જ ખોટ હોય...😄
ખતરનાક
ReplyDeleteThank u
Delete